હાં શબ્દનો ગુજરાતી અર્થ |haa.n meaning in Gujarati | Rekhtagujarati

haa.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

હાં

haa.n हां
  • favroite
  • share

હાં શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • ભાર, અનુરોધ કે વિનવણીનો ઉદ્ગાર. ઉદા. તમે એમ કરો, હાં
  • ચાલુ વાતમાં વચ્ચે વચ્ચે હોંકારો દેવાનો ઉદ્ગાર
  • સામો હોકારો-પડકાર કરવાનો ઉદ્દગાર
  • હાકરસૂચક ઉદ્ગાર

English meaning of haa.n


Interjection

  • expressing emphasis, consent, warning, request or challenge

हां के हिंदी अर्थ


अव्यय

  • हाँ (एक उद्गार)
  • (कहानी सुनते समय की) हुँकारी (भरना) , हुँ
  • ललकार, हुंकार का उद्गार

આપને આ પણ વાંચવું ગમશે