haal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
હાલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન
- દશા, સ્થિતિ
- અવદશા
અવ્યય
- હમણાં, અત્યારે
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- (હાલવું પરથી) ચાલ, હીંડછા
English meaning of haal
Masculine, Plural
- condition
- sorry plight
Adverb
- at present, now
Feminine
- (Kathiawadi) gait, mode of walking
हाल के हिंदी अर्थ
पुल्लिंग, बहुवचन
- हाल , दशा, अवस्था
- बुरा हाल , अवदशा
अव्यय
- हाल में, अभी