haaD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
હાડ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- હાડકું
- બાંધો, કાઠું
અવ્યય
- (શ.પ્ર.માં) છેલ્લી હદે, છેક જ. જેમ કે, ‘હાડકું વેરી’ એટલે ‘છેલ્લી હદે વેરી’
- ઘણું જ
English meaning of haaD
Noun
- enclosure for storing cotton-pods
Noun
- bone
- frame, structure, build
Adverb
- utterly
- extremely
- very mnch. lagi, be extremely
हाड के हिंदी अर्थ
नपुंसक लिंग
- हड्डी
- देह की गठन, काठी
अव्यय
- (मुहावरे में) एकदम, बिलकुल, निपट
- खूब, बहुत ही