guuN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગૂણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- શણનો થેલો, કોથળો
- છાલકું (ગધેડા વગેરે ઉપરનું
- ચાર મણનું માપ
English meaning of guuN
Feminine
- gunny bag, sack
- double pack-sack carried on the back of an animal
- measure of two (pucca) maunds
गूण के हिंदी अर्थ
स्त्रीलिंग
- गोनी, गोन, बोरा
- बैल या गधे पर अनाज लादने का दोनों ओर लटकनेवाला थैला, गोन
- (कच्चे) चार मन की नाप
