gurukul meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગુરુકુલ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ગુરુને રહેવાનું ઠેકાણું, જ્યાં વિદ્યાર્થીઓને રાખીને તે શિક્ષણ આપે છે
- તે પદ્ધતિને અનુસરતી શિક્ષણસંસ્થા
English meaning of gurukul
Noun
- abode of a guru where students live and learn
- kind of residential university