ગુર્જરી શબ્દનો ગુજરાતી અર્થ |gurjarii meaning in Gujarati | Rekhtagujarati

gurjarii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગુર્જરી

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • ગુજરાતણ
  • રબારણ, ગોવાળણી
  • એક જૂનો ગુજરાતી રાસ
  • રાગની એક ઢબ
  • ગુજરાતી ભાષા કે ગુજરાતરૂપી દેવી
  • ગુર્જર-ગુજરાત દેશને લગતું
  • woman of Gujarat
  • woman of Rabări caste
  • kind of old Gujarati rāsa or musical dance
  • à mode of singing
  • Gujarati language
  • Gujarat personified as goddess (like Britannia). (a.)
  • relating to Gujarat
  • गुजरात से संबद्ध
  • गुर्जरी, गुजरात देश की स्त्री
  • ग्वालिन, गुजरी
  • एक पुराना गुजराती रास
  • एक रागिनी, गुर्जरी
  • गुजराती (भाषा)
  • गुजरात-रूपी देवी

આપને આ પણ વાંચવું ગમશે