gunjaash meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગુંજાશ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ગજું, તાકાત
- સમાઈ શકવું તે, સમાવાની શકયતા
English meaning of gunjaash
Feminine
- capacity
- ability, strength, power
- range
गुंजाश के हिंदी अर्थ
स्त्रीलिंग
- सामर्थ्य, हैसियत, गुंजाइश