Online Gujarati Dictionary, Meaning of Gujarati words

grihasth meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગૃહસ્થ

grihasth गृहस्थ
  • favroite
  • share

ગૃહસ્થ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઘરમાં રહેનારું, બ્રહ્મચર્યાશ્રમ પૂરો કરી ગૃહસ્થાશ્રમમાં દાખલ થયેલો માણસ
  • સારો ખાનદાન માણસ, સજ્જન

English meaning of grihasth


Masculine

  • householder
  • gentleman (also સદ્ગૃહસ્થ)

આપને આ પણ વાંચવું ગમશે