granth meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગ્રંથ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પુસ્તક
- (બત્રીસ અક્ષરનો બનેલો) અનુષ્ટુપ છંદનો શ્લોક
- બંધન
English meaning of granth
Masculine
- stringing together, binding
- book, volume
- large volume of literary composition
- verse in anushubhmetre