ગોટો શબ્દનો ગુજરાતી અર્થ |goTo meaning in Gujarati | Rekhtagujarati

goTo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગોટો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ગોળો, પિંડો
  • ફૂલનો તોરો, કલગી
  • ગલગોટો
  • વાદળ જેવો ગોળો (ધૂળ-ધુમાડાનો)
  • (પેટમાં ચડે તે) ગોળો
  • ફળની અંદરની ગોળ ચીજ (નાળિયેરનો ગોટો)
  • (લાક્ષણિક) છબરડો, ગોટાળો
  • round mass or lump, ball
  • nosegay
  • marigold (flower)
  • cloud of smoke or dust
  • round mass of kernel in fruit
  • (figurative) fiasco, bungling
  • गोला, पिंडा
  • फूलों की कलगी, गुच्छा
  • एक प्रकार का फूल
  • (धूल या धुएँ का) बादल, बगूला
  • फल के भीतर की गोल गिरो, गोला
  • घोटाला, घपला[ला.]

આપને આ પણ વાંચવું ગમશે