ગોળ શબ્દનો ગુજરાતી અર્થ |gol meaning in Gujarati | Rekhtagujarati

gol meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગોળ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • વર્તુળના-દડાના આકારનું
  • શેરડીના રસને ઉકાળીને બનાવાતું એક ખાદ્ય
  • ગોળ આકાર
  • પરસ્પર કન્યાની લેવડદેવડ માટે નક્કી કરેલું, નાતીલાઓનું જૂથ
  • jaggery, treacle
  • see ગોલ
  • round
  • group of caste-men formed for the convenience of marriages
  • कन्याओं के लेन-देन के लिए जातिवालों का रचा हुआ एक जूथ-मंडली
  • गुड़
  • देखिये 'गोल')

આપને આ પણ વાંચવું ગમશે