gokarN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગોકર્ણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ગાયનો કાન
- ખચ્ચર
- સાપ
- અંગૂઠાની અનામિકા સુધીના વિસ્તારનું પ્રમાણ
- એક જાતનો મૃગ
- ગાયના કાનના આકારમાં વાળેલો હાથ
નપુંસક લિંગ
- એક ધોળું ફૂલ
- દક્ષિણમાં આવેલું શિવનું એક પ્રસિદ્ધ તીર્થ