ઘોષ શબ્દનો ગુજરાતી અર્થ |ghosh meaning in Gujarati | Rekhtagujarati

ghosh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઘોષ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મોટો ધ્વનિ, અવાજ
  • ઢંઢેરો
  • ગોવાળિયાનું રહેઠાણ, ઝૂંપડું
  • મૃદુ વ્યંજનના ઉચ્ચારણનો બાહ્ય પ્રયત્ન
  • loud noise, tumult
  • public declaration
  • proclamation
  • camp of cowherds, hamlet
  • hut
  • (grammar) soft sound heard in the articulation of soft consonant

આપને આ પણ વાંચવું ગમશે