ghorkhodiyo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઘોરખોદિયો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઘોર ખોદનારો
- ઘોર ખોદી મડદાં કાઢી ખાનારું એક પ્રાણી
- (લાક્ષણિક) હીણું કામ કરનારો
घोरखोदियो के हिंदी अर्थ
पुल्लिंग
- गोरकन
- गोर खोदकर मुर्दे को खा जानेवाला एक प्राणी
- हीन कर्म करनेवाला [ला.]