ઘોડો શબ્દનો ગુજરાતી અર્થ |ghoDo meaning in Gujarati | Rekhtagujarati

ghoDo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઘોડો

ghoDo घोडो
  • favroite
  • share

ઘોડો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સવારીનું એક પશુ, અશ્વ
  • નદી કે દરિયાનું મોટું મોજું, લોઢ
  • ઘોડા જેવા આકારની જાડી નકશીદાર ખીંટી
  • ચાંપ-કળ (જેમ કે, બંદૂકનો)
  • મોટી ઘોડી, કોઈ વસ્તુ મૂકવા માટે બનાવેલું ઊભેડું ચોકઠું
  • ચાર પાંખડીનું કપાસનું કાણું
  • અંગૂઠાની પાસેની આંગળી ઉપર પહેરવાનું રૂપાનું એક ઘરેણું

English meaning of ghoDo


Masculine

  • horse
  • big wave, rolier
  • sudden rolling flood
  • frame with pegs to place hat and clothes on
  • cock of gun
  • stand or rack (forbooks etc.)
  • (in chess) knight
  • stick with steps on which chil- dren ride
  • stand with steps on both sides
  • silver ring worn on forefinger

Masculine

  • cotton pod with four petals

घोडो के हिंदी अर्थ


पुल्लिंग

  • अश्व, घोड़ा
  • नदी या समुद्र की उत्ताल तरंग
  • घोड़े के आकार का लकड़ी आदि का नक्काशीदार टोंटा, घोड़ा
  • बंदूक, तमंचे का खटका , घोड़ा, लबलबी
  • कोई चीज़ रखने के लिए बनाया हुआ आला जैसा साधन,चौगोड़िया

આપને આ પણ વાંચવું ગમશે