ghoDiyu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઘોડિયું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- એક જાતનું પારણું
- તાડછાનો દાંડો
- ઘોડિયામાં બાંધવામાં આવતું ખોયું
English meaning of ghoDiyu.n
Noun
- kind of cradle
- hammock
घोडियुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- पालना, गहवारा