ghero meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઘેરો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઘેરી લેવું તે
- રોકાણ, અટકાવ
- સમૂહ, ઘચૂમલો (જેમ કે, ઝાડનો)
English meaning of ghero
Masculine
- encirclement, siege
- detention
- multitude
- cluster (of trees)
घेरो के हिंदी अर्थ
पुल्लिंग
- घेरा
- रोक
- समूह, झुरमुट (पेड़ों का)