ghanT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઘંટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ધાતુની (કાંસાની) ઊંધા પ્યાલાના આકારની કે જાડી લોઢી જેવી વગાડવાની વસ્તુ, ઝાલર
- એના પર વગાડેલો ટકોરો
- (લાક્ષણિક) પક્કો-ધૂર્ત, ઉસ્તાદ
English meaning of ghanT
Masculine
- bell
- gong
- stroke of a gong
- (figurative) shrewd person
- rogue
घंट के हिंदी अर्थ
पुल्लिंग
- बड़ी चक्की, जांता
पुल्लिंग
- घंटा, काँसे का लंगरदार घंट
- काँसे का बजाने का गोल और मोटा पट्ट, घड़ियाल
- घंटा बजनेका शब्द, डंका
- चंट, धूर्त, घाघ, उस्ताद ( व्यक्ति) [ला.] ।