ગતિ શબ્દનો ગુજરાતી અર્થ |gati meaning in Gujarati | Rekhtagujarati

gati meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગતિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • ચાલ, જવું એ
  • વેગ, ઝડપ
  • પ્રવેશ કરવાની બુદ્ધિ-શકિત
  • સમજ, મતિ
  • શકિત, બળ
  • સ્થિતિ, દશા
  • મૂઆ પછીની હાલત
  • રસ્તો, માર્ગ
  • gait
  • speed
  • (power of) understanding
  • insight
  • ability to enter into sth. or make progress
  • capacity
  • condition, state
  • condition of soul after death
  • way
  • end
  • गति, चाल
  • वेग, रौ
  • पहुँच समझशक्ति, पैठ
  • समझ, मति
  • सामर्थ्य , बल
  • दशा, गत
  • मृत्यु के बाद की दशा, गति
  • चारा, उपाय, मार्ग

આપને આ પણ વાંચવું ગમશે