ગરિમા શબ્દનો ગુજરાતી અર્થ |garima meaning in Gujarati | Rekhtagujarati

garima meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગરિમા

garima गरिमा
  • favroite
  • share

ગરિમા શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મોટાઈ, પ્રૌઢતા, ગૌરવ
  • ઇચ્છા પ્રમાણે ભારે થઈ જવાની યોગની એક સિદ્ધિ

English meaning of garima


Feminine

  • greatness
  • dignity
  • one of the eight siddhis, powers (or accomplishments), attained by yoga, viz. power of becoming heavy or great at will

આપને આ પણ વાંચવું ગમશે