ગરબો શબ્દનો ગુજરાતી અર્થ |garbo meaning in Gujarati | Rekhtagujarati

garbo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગરબો

garbo गरबो
  • favroite
  • share

ગરબો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • નોરતાંમાં અથવા માતાના સ્થાપનના પ્રસંગે જેમાં ઘીનો દીવો રખાય છે તે કાણાવાળી માટલી
  • દીવા કે માંડવીની આસપાસ ફરતાં ફરતાં તાળીઓ પાડીને ગાવું તે
  • મોટી ગરબી, રાસડો

English meaning of garbo


Masculine

  • earthen vessel with holes in its sides and a lamp burning inside
  • singing, song sung, by men and women while dancing in a circle (round lama),

गरबो के हिंदी अर्थ


पुल्लिंग

  • नवरात्र में या जवारा बोने के समय की बहुत छेदोंवाली गगरी जिसमें लगातार धीका दिया जलाते हैं, झिझिया
  • झिझिया या दियों कें झाड़ के आसपास वृत्ताकार में घूमते-घूमते ताली बजाते हुए गाना
  • एक प्रकार का रास या नाच, गरबा

આપને આ પણ વાંચવું ગમશે