ગંધ શબ્દનો ગુજરાતી અર્થ |gandh meaning in Gujarati | Rekhtagujarati

gandh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગંધ

gandh गंध
  • favroite
  • share

ગંધ શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ, સ્ત્રીલિંગ

  • સોડ, વાસ
  • દુર્ગંધ
  • સુગંધી પદાર્થ, ચંદન
  • તિલક, ચાંલ્લો
  • (લાક્ષણિક) મિથ્યાભિમાન
  • અણગમો
  • (જરાપણ) સહવાસ, સ્પર્શ, નિકટતા
  • (શંકા જાય એવી) આછીપાતળી અસર કે હયાતીનો ખ્યાલ

English meaning of gandh


Masculine, Feminine

  • smell, scent
  • dirty smell
  • fragrance
  • fragrant substance (sandalwood)
  • red mark on the forehead
  • (figurative) vanity
  • dislike
  • slight contact
  • proximity, vicinity
  • touch
  • trace

गंध के हिंदी अर्थ


पुल्लिंग, स्त्रीलिंग

  • गंध, बास
  • बदबू, दुर्गंध
  • सुगंधी द्रव्य, चन्दन
  • तिलक, टीका
  • [ला.] ऐंठ, घमंड
  • नापसंदगी
  • (लेशमात्र ) स्पर्श , निकटता

આપને આ પણ વાંચવું ગમશે