gambhiir meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગંભીર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ઊંડે
- અહોભાવ ને માન ઉપજાવે તેવું, પ્રૌઢ
- પુખ્ત, ઠરેલ, વજનદાર (માણસ, વિચાર વગેરે)
- ધીર, સહનશીલ (સ્વભાવ)
English meaning of gambhiir
Adjective
- deep
- grave, serious
- inspiring wonder and respect
- considerate, thoughtful
- influencial
- patient
- forbearing