gam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ગુંદર, ગુંદ
- મલમ
- દાંતનું પેઢું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- શોક, દુઃખ
- ખામોશી, ગમ ખાવી તે
- બાજુ
- મનનું વલણ
- ગતિ, પ્રવેશ
- સૂઝ, સમઝ
અવ્યય
- તરફ, ભણી
English meaning of gam
Feminine
- side
- inclination of mind
- insight
- understanding
- wit
Masculine
- see ગમા,
Preposition
- towards, in the direction of
Feminine
- sorrow, grief
- patience
गम के हिंदी अर्थ
स्त्रीलिंग
- ओर, दिशा
- मन, मन का झुकाव
- गति, पहुँच
- गम, सूझ , समझ
स्त्रीलिंग
- ग़म, शोक
- सब्र , ग़मखारी
पुल्लिंग
- शक्ति
- शरीर का जोड़, संधिस्थान