gallo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગલ્લો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- નાણું રાખવાનું ઠામ-ખજાનો
- પરચૂરણ વકરાનું નાણું નાખવાનું પાત્ર
English meaning of gallo
Masculine
- cash-box (at the counter in a shop)
गल्लो के हिंदी अर्थ
पुल्लिंग
- खज़ाना, गोलक
- रोज़ की बिक्री के पैसे डालने का पात्र, ग़ल्ला