ગલ શબ્દનો ગુજરાતી અર્થ |gal meaning in Gujarati | Rekhtagujarati

gal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગલ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • માછલાં પકડવાનો આંકડો
  • ગુપ્ત વાત, બાતમી
  • ગર, માવો
  • કૂવામાં પડેલી ચીજ કાઢવા માટેનો આંકડીઓનો ઝૂમખો, બિલાડી
  • ગર, ઝેરી અવાર-લાળ
  • બત્તીનો મોગરો
  • પિવાઈ ગયેલી-બળી ગયેલી ચલમમાંની ગડાકુ
  • લાંચ, લાલચ
  • ગુલબાસ
  • એક પક્ષી
  • fish-hook, hook
  • kind of bird, gull
  • throat
  • neck
  • bait, allurement
  • secret information
  • pulp, pith
  • anchor-like instrument, or bunch of hooks, for lifting things drowned in a well, drag-hook
  • sth. dropped down
  • droppings (sometimes poisonous) of birds and insects
  • poisonous exudation
  • snuff of wick in a burning lamp
  • residue of tobacco in pipe after smoking
  • gulbas plant or flower
  • विषैलो बीट या लार
  • कँटिया, गलग्रह (मछली का)
  • घूस, लालच
  • बत्ती का बिलकुल जला हुआ सिरा, गुल
  • चिलम में का तंबाकू का जट्ठा, गुल
  • पता, बात , समाचार
  • गूदा, मरज

આપને આ પણ વાંચવું ગમશે