gajar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ગજર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પહોર પહોરને આંતરે ઘડિયાળમાં વગાડવામાં આવે છે તે,
English meaning of gajar
Masculine
- alarm or alarum of clock or watch
- beating of (four) drums every three hours
- clash of musical instruments
गजर के हिंदी अर्थ
पुल्लिंग
- गजर, पहर-पहर पर बजनेवाला घंटा
- भोर का घंटा, गजर