ગજ શબ્દનો ગુજરાતી અર્થ |gaj meaning in Gujarati | Rekhtagujarati

gaj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ગજ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • હાથી
  • લંબાઈ ભરવાનું ચોવીસ તસુનું માપ
  • બારણાની ભૂંગળ
  • ધાતુનો નક્કર સળિયો
  • બંદૂકની નાળમાં દારૂ ઠાંસવા માટે વપરાતો સળિયો
  • તંતુવાદ્ય વગાડવા વપરાતું ધનુષ્ય જેવું સાધન
  • ઘાણીમાંથી તેલ કાઢવાનો સળિયો
  • elephant
  • measure of length equal to 24 tasus or roughly a yard
  • horizontal bolt of door
  • solid bar of metal
  • bar of iron for ramming gunpowder into the barrel of a gun
  • bow for playing a stringed musical instrument
  • हाथी, गज
  • लंबाई की चौबीस तसूकी एक माप
  • बेंवड़ा, अरगल
  • छड़
  • (बंदूक़ का) गज
  • (सारंगी आदि की) कमानी, गज़

આપને આ પણ વાંચવું ગમશે