ekam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
એકમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ગણતરી વગેરે હેતુઓ માટે એક અને આખી-પૂર્ણ માનેલી વસ્તુ અથવા સમૂહ, ‘યુનિટ’
- એકડો
- સંખ્યા-લેખનમાં જમણા હાથથી પહેલા સ્થાનનો આંકડો
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પડવો
English meaning of ekam
Masculine
- unit
- the figure one (1)
- (in numerical notation) first figure on the right
Feminine
- first day in every lunar fortnight
एकम के हिंदी अर्थ
पुल्लिंग
- इकाई, एकाई, 'यूनिट'
- एकका अंक, एक
- गणनामें दाहिनी ओरसे प्रथम अंक या उसका स्थान, एकाई
स्त्रीलिंग
- पड़वा, प्रतिपदा
