e meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
એ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- સંસ્કૃત વર્ણમાળાનો આઠમો અક્ષર - એક સ્વર
સંજ્ઞા
- તે, પેલું
- વર અથવા વહુની સંજ્ઞા
- પેલું
- ત્રીજી ને સાતમી વિભકિતનો પ્રત્યય
English meaning of e
Masculine
- tenth letter and vowel of the Devanagari alphabet
Pronoun
- (demon.) that
- he, she, it
- (euphimistic) name for wife or husband used by spouse.a.that
Interjection
- oh !
- termination of the instrumental and the locative cases (e.g. રાજાએ હુકમ કર્યો; છાપરે ચર્ચા)
ए के हिंदी अर्थ
पुल्लिंग
- देवनागरी वर्णमाला का दसवाँ अक्षर - एक स्वर
सर्वनाम
- (निश्चयवाचक ) वह
- वर या वधू की संज्ञा (हिंदुओंमें)
विशेषण
- वह