dvij meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દ્વિજ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- બે વાર જન્મેલું
સંજ્ઞા, પુલ્લિંગ
- બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય
- દાંત
નપુંસક લિંગ
- પંખી, અંડજ
- બે વાર જન્મ પામેલું
- પક્ષી (ઈંડારૂપે જન્મ્યા પછી ઈંડામાંથી જન્મતું હોવાને કારણે)
- દાંત (દૂધિયા દાંત પડયા પછી ફરી આવતા હોઈ)
- બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય (માતાને પેટે જમ્યા પછી જનોઈના સંસ્કારથી ધર્મકર્મની યોગ્યતા મળતી હોઈ)
- (પછી રૂઢિથી) બ્રાહ્મણ (માત્ર)
English meaning of dvij
Adjective
- twice-born
Masculine
- Brahmin, Kshatriya or Vaishya
- tooth
Noun
- bird
- born of egg, oviparous