દ્વીપકલ્પ શબ્દનો ગુજરાતી અર્થ |dviipkalp meaning in Gujarati | Rekhtagujarati

dviipkalp meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દ્વીપકલ્પ

dviipkalp द्वीपकल्प
  • favroite
  • share

દ્વીપકલ્પ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો લગભગ દ્વીપ (ટાપુ) જેવો જમીનનો ભાગ

  • જેની ત્રણ બાજુ સમુદ્ર કે વિશાળ પાણીનો સમૂહ છે તેવો ભૂખંડ, 'પેનિનસૂલા'

English meaning of dviipkalp


Masculine

  • peninsula

આપને આ પણ વાંચવું ગમશે