duvidha meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દુવિધા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- દુગ્ધા, અનિશ્ચય, ડામાડોળપણું, દ્વિધા
- શું કરવું-શું ન કરવું એવી વિસામણ, દુગ્ધા
English meaning of duvidha
Feminine
- doubt
- indecision
- wavering of the mind, hesitation
दुविधा के हिंदी अर्थ
स्त्रीलिंग
- निश्चय का अभाव , दुबिधा