durghaTnaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દુર્ઘટના શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ખરાબ કે અશુભ કે અનિષ્ટ બનાવ, અકસ્માત
- ખરાબ બનાવ, ખરાબ બનેલો પ્રસંગ, અશુભ ઘટના
English meaning of durghaTnaa
Feminine
- unfortunate occurrence
- accident