દૃશ્ય શબ્દનો ગુજરાતી અર્થ |drishya meaning in Gujarati | Rekhtagujarati

drishya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દૃશ્ય

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • જોવા જેવું, દર્શનીય
  • જોઈ શકાય તેવું, નજરે પડતું, 'વિઝયુઅલ.'
  • જોવા જેવું, દર્શનીય
  • નજરે પડતું
  • દેખાય એવું
  • દેખાવ, 'એપિયરન્સ.'
  • પદાર્થ, 'ઑબ્જેકટ' (મ. ન.)
  • દેખાવ
  • નાટય-રચનામાંનો પ્રવેશ, 'સીન.' (નાટય.)
  • દેખાતું આ વિશ્વ
  • પદાર્થ
  • fit to be seen, worth seeing
  • scene, sight
  • visible
  • this visible world

આપને આ પણ વાંચવું ગમશે