દ્રવ્ય શબ્દનો ગુજરાતી અર્થ |dravya meaning in Gujarati | Rekhtagujarati

dravya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દ્રવ્ય

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પૈસો, નાણું
  • ભૌતિક હરકોઈ પદાર્થ, 'મૅટર.'
  • મૂર્ત કે અમૂર્ત કોઈ પણ પદાર્થ, 'ઓબ્જેક્ટ' (કે. હ.) (તર્કશાસ્ત્ર)
  • વસ્તુ, પદાર્થ, મૂર્ત કે અમૂર્ત વસ્તુ, ‘મૅટર’
  • મૂળતત્ત્વ
  • ધન, પૈસો
  • સંપત્તિ, માલ-મિલકત
  • money, wealth, riches
  • material, substance, matter
  • (logic) primary object

આપને આ પણ વાંચવું ગમશે