draaviD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દ્રાવિડ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- દક્ષિણમાં પૂર્વ કિનારે આવેલા દ્રવિડ દેશનું
સંજ્ઞા, પુલ્લિંગ
- એ દેશનો આદમી
- દક્ષિણના બ્રાહ્મણોની પાંચ જાતિમાંની એકનો માણસ (દ્રાવિડ, કર્ણાટ, ગુર્જર, મહારાષ્ટ્ર અને તૈલંગ)
- જુઓ 'દ્રવિડ.'
English meaning of draaviD
Adjective
- of Dravida country (on the eastern coast of South India)
Masculine
- resident of that region
- member of one of the five castes of Brahmins of South India, namely, Dravid, Karnat, Gurjar, Maharashtra and Telanga