દોરી શબ્દનો ગુજરાતી અર્થ |dorii meaning in Gujarati | Rekhtagujarati

dorii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દોરી

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • રસી, દોરડી
  • પતંગની દોર
  • પતંગની પાતળી દોરી
  • (લાક્ષણિક) લગામ, કાબૂની ચાવી
  • દોરથી પ્રમાણમાં જાડી છતાં પાતળી રસી
  • દોરડી, રસી, 'ટૅગ.'
  • કાંઈ માપવાની દોરી
  • (લાક્ષણિક અર્થ) કાબૂની ચાવી, લગામ.
  • string, cord
  • thread or string of kite
  • rein, bridle
  • (me. ans of, key to,) control
  • measuring cord
  • रस्सी, डोरी
  • पतंग की पतली डोर
  • लगाम, काबू में रखने का उपाय, डोरी [ला.]
  • कुछ नापने को डोरी या फ़ीता

આપને આ પણ વાંચવું ગમશે