dor meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દોર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- અમલ, સત્તા, કડપ
- દમામ, ભભકો
સંજ્ઞા, પુલ્લિંગ
- જાડું દોરડું
- પતંગની દોરી
- (ખાસ કરીને) પતંગની દોરી
- (લાક્ષણિક અર્થ) અમલ, સત્તા, અધિકાર
- અમલદારીનો રોફ
- કડપ, દાબ
English meaning of dor
Masculine
- authority, power
- pomp, show
Masculine
- rope
- cord
- string (of kite)
दोर के हिंदी अर्थ
पुल्लिंग
- दौर, अमल, अविकार, सत्ता
- तड़क-भड़क, दबदबा , रोब
पुल्लिंग
- मोटा रस्सा
- पतंग की डोरी, डोर