દોહિતર શબ્દનો ગુજરાતી અર્થ |dohitar meaning in Gujarati | Rekhtagujarati

dohitar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દોહિતર

dohitar दोहितर
  • favroite
  • share

દોહિતર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • દોહિત્ર
  • મૂએલા માણસ પાછળ વહેંચવામાં આવતા દૂધના લાડુ

  • દીકરીનો દીકરો

  • મરનારની પાછળ વહેંચવામાં આવતા દૂધમાં બાંધી કરેલા લાડુ

  • દીકરીની દીકરી

English meaning of dohitar


Masculine

  • daughter's son, grandson
  • sweet balls made with milk distributed after person's death

दोहितर के हिंदी अर्थ


पुल्लिंग

  • बेटी का बेटा, नाती, दोहता
  • मृतक के पीछे बाँटे जानेवाले दूध में आटा सानकर बनाये हुए लड्डू

આપને આ પણ વાંચવું ગમશે