divaalii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દિવાળી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- આસો વદ અમાસ, દીપોત્સવી
- (લાક્ષણિક) આનંદ કે મજા, ખુશાલી
- હિંદુ વષૅના આશ્વિત માસની અમાસનું પર્વ, દીપોત્સવી. (સંજ્ઞા.)
English meaning of divaalii
Feminine
- no-moon day of Ashvin
- Diwali, festival of lights
- joy and merriment
- festivity
- happy state
दिवाळी के हिंदी अर्थ
स्त्रीलिंग
- दिवाली, दीवाली
- आनन्द या मज़ा