diivaanii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દીવાની શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- લેણદેણના ઇન્સાને લગતું, ફોજદારીથી ઊલટું-‘સિવિલ’
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- રાજ્યનું મહેસૂલી કામ
- દીવાની અદાલત કે તેમાં કરેલી ફરિયાદ કે કેસ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- દીવાનાપણું, ગાંડાઈ
- દીવાનને લગતું
- લેણાદેણાની ફરિયાદને લગતું
- રેવન્યૂ અધિકારને લગતું
- મુલકી
- નાગરિક, 'સિવિલ'
- જુઓ 'દીવાન-ગીરી.'
English meaning of diivaanii
Adjective
- relating to transactions of money and property
- civil (as opposed to criminal)
Feminine
- see
Feminine
- madness
दीवानी के हिंदी अर्थ
विशेषण
- रुपये और जायदाद के इन्साफ़ से संबंधित, दीवानी
स्त्रीलिंग
- दीवान का काम, वज़ारत
- राज्य के महसूल का कामकाज
- दीवानी अदालत, दीवानी
- दीवानी अदालत का मुक़दमा