દિગ્દર્શક શબ્દનો ગુજરાતી અર્થ |digdarshak meaning in Gujarati | Rekhtagujarati

digdarshak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દિગ્દર્શક

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • નાટક કે ફિલમનો સૂત્રધાર - મુખ્ય સંચાલક, ‘ડિરેક્ટર’
  • દિશાઓનો ખ્યાલ આપનારું (હોકાયંત્ર વગેરે યંત્ર)
  • (લાક્ષણિક અર્થ) નાટક, ચલચિત્ર વગેરેમાં પાત્રોને તાલીમ આપનાર મુખ્ય સંચાલક, 'ડિરેક્ટર'
  • director of play or film

આપને આ પણ વાંચવું ગમશે