દિગંબર શબ્દનો ગુજરાતી અર્થ |digambar meaning in Gujarati | Rekhtagujarati

digambar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દિગંબર

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • દિશાઓ રૂપી વસ્ત્રવાળું, નગ્ન
  • એ નામના એક જૈન સંપ્રદાયનું
  • દિશાઓરૂપી વસ્ત્રવાળું, નગ્ન
  • જૈનોનો કશું વસ્ત્ર ન પહેરનારા સાધુઓવાળો ફિરકો અને એવું અનુયાયી. (સંજ્ઞા.)
  • દિગંબર સંપ્રદાયનો માણસ
  • clad with space, naked
  • member of the Digambar sect
  • of a Jain sect of the name

આપને આ પણ વાંચવું ગમશે