ધૂળમાંથી સોનું મળવું શબ્દનો ગુજરાતી અર્થ |dhuuLmaanthii sonu.n maLavu.n meaning in Gujarati | Rekhtagujarati

dhuuLmaanthii sonu.n maLavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધૂળમાંથી સોનું મળવું

dhuuLmaanthii sonu.n maLavu.n धूळमांथी सोनुं मळवुं
  • પ્રકાર : રૂઢિપ્રયોગ
  • favroite
  • share

ધૂળમાંથી સોનું મળવું શબ્દનો ગુજરાતી અર્થ


  • અણચિંતવ્યો લાભ થવો, ધૂળ જેવી નજીવી બાબતમાંથી પણ મોટો લાભ થવો

આપને આ પણ વાંચવું ગમશે