dhuleTii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધુળેટી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- હોળી પછીનો દિવસ - એક ઉત્સવ, ધૂળી-પડવો
- (પરસ્પર ધૂળ ઉડાડવાના મૂળ રિવાજને કારણે) હોળીનો વળતો દિવસ, ફાગણ વદિ એકમ, ધૂળી પડવો. (સંજ્ઞા)
English meaning of dhuleTii
Noun, Feminine
- day subsequent to Holi, when people indulge in throwing mud and playing dirty pranks
धुळेटी के हिंदी अर्थ
संज्ञा, स्त्रीलिंग
- होली के बाद का दिन, धुलेंडी, धुरेंडी