ધ્રુવ શબ્દનો ગુજરાતી અર્થ |dhruv meaning in Gujarati | Rekhtagujarati

dhruv meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધ્રુવ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • સ્થિર, નિશ્ચળ
  • નિશ્ચિત
  • પૃથ્વી જે કલ્પિત આંસ પર ફરે છે તેના ઉત્તર અને દક્ષિણ બે છેડામાંનો પ્રત્યેક
  • તે છેડાના સ્થાન પાસેનો તારો
  • લોહચુંબકનો એક છેડો, ‘પોલ’ (પદાર્થ વિજ્ઞાન)
  • ઉત્તાનપાદનો પુત્ર – પ્રખ્યાત વિષ્ણુભકત
  • ધ્રુવા, મોરો, ટેક
  • any one of the two ends or poles of the imaginary axis of the earth
  • steady, immovable
  • firm, fixed, certain
  • pole star
  • pole of a magnet
  • Dhruva, son of king Uttanpada and well-known devotee of Vishnu

આપને આ પણ વાંચવું ગમશે