dhoro meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધોરો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- અગાસીની પાળ, ઓટલાનો તકિયો
- ઝાડની ચોતરફ કરાતો માટીનો ઓટલો
- ખેતરની પાળ
- વહાણના તળિયાનો ભાગ જ્યાં માલ ભરાય છે.
- ભાયડો, મરદ માણસ
- ખેતર, નદી, તળાવ વગેરેની બાંધેલી કે કુદરતી પાળ, ધોરિયો
- મકાનની અગાશીની પાળ કે વંડો
- ઓટલાનો તકિયો
- ભીંતની મજબૂતી માટે આધાર-રૂપ વધારાનું કરેલું ચણતર
- ઝાડના થડ ફરતે કરેલો ઓટો
- વણાટમાં બે તાર સાથે નાખવાની ક્રિયા
- માલ ભરવા માટેનો તળિયાનો ખાલી ભાગ, 'હૉલ્ડ.' (વહાણ.)
- અગ્રણી પુરુષ
English meaning of dhoro
Masculine
- parapet wall
- raised stone or concrete seat on the verandah
- raised earthen platform around trunk of tree
- bund of field
- hold of ship
- male
- man
धोरो के हिंदी अर्थ
पुल्लिंग
- छतकी मुँडेर, मुँडेरा, चबूतरे का तकिया
- पेड़ के चारों ओर वनाया जानेवाला मिट्टी का चबूतरा
- खेत की मेंड
