Dhor meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઢોર શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પશુ, ગાય-ભેંસ વગેરે ચોપગું પ્રાણી
- (લાક્ષણિક) મૂર્ખ, બેવકૂફ
English meaning of Dhor
Noun
- cattle (cow, buffalo, etc.), quadruped
ढोर के हिंदी अर्थ
नपुंसक लिंग
- गाय, भैंस, पशु आदि चौपाये, ढोर, डंगर
