dhaNadhaNavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધણધણવું શબ્દનો ગુજરાતી અર્થ
- (પૃથ્વીનું અવાજ સાથે) ધમધમી ઊઠવું, કંપવું, ધ્રૂજવું
- (લાક્ષણિક અર્થ) ઝઘડવું
- ધણધણાવું (ભાવે.,ક્રિ.); ધણધણાવવું (પ્રે.,સ.ક્રિ.)
English meaning of dhaNadhaNavu.n
- shake
- make crackling sound while burning fiercely
- burn fiercely